જસદણમાં અરવિંદભાઈ બાવળિયા પ્રજા સેવક ની ઉમદા કામગીરી - At This Time

જસદણમાં અરવિંદભાઈ બાવળિયા પ્રજા સેવક ની ઉમદા કામગીરી


જસદણમાં લોકસેવક અરવિંદભાઈ બાવળીયા દ્વારા જસદણની સરકારી હોસ્પિટલમાં આવેલ તમામ દર્દીઓને કપરા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી તમામ લોકોને શેરડીનો રસ પીવડાવી ભગીરથ કાર્ય કરતા તમામ દર્દીઓએ અરવિંદભાઈ નો આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.