પૂજન બુધેલીયા નો જન્મ દિવસ સદભાવના વૃધ્ધા આશ્રમ માં વડીલો વચ્ચે ઉજવાયો - At This Time

પૂજન બુધેલીયા નો જન્મ દિવસ સદભાવના વૃધ્ધા આશ્રમ માં વડીલો વચ્ચે ઉજવાયો


દામનગર ના ડાયમંડ વેપારી મગનભાઈ મુળજીભાઈ બીધેલીયા માં પુત્રરત્ન મનોજભાઈ અને પુત્રવધુ કાજલબેન દ્વારા પુત્રરત્ન પૂજન નો જન્મદિન અનોખી રીતે ઉજવાયો મૂળ દામનગર ના બુધેલીયા પરિવાર ના મગનભાઈ મુળજીભાઈ બુધેલીયા હાલ સુરત ખાતે ડાયમંડ વેપારી ના વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમના પૌત્રરત્ન પૂજન ના જન્મદિન ની ઉજવણી કંઈક અલગ રીતે કરવા નક્કી કર્યું સુખી સંપન્ન પરિવારે પૌત્રરત્ન નો જન્મ દિન કોઈ મોંઘી દાટ હોટલ રિસોર્ટ માં સેલિબેશન કરી શકે તેમ છે છતાં માનવતા ના ઉમદા આચરણ ધરાવતા બુધેલીયા પરિવાર ના મોભી મગનભાઈ એ સુરત સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમ માં. અસંખ્ય વૃદ્ધ અસખ્ત લાચાર પીડિત વડીલો વચ્ચે જઈ ને સ્વજન જેટલી મહત્તા સાથે પૌત્ર પૂજન ના જન્મદિન ની ઉજવણી કરી અનોખો સદેશ આપ્યો ઉંમર વધે એટલે ઝડપ શક્તિ ઘટે પણ ચતુરાઈ હોશયારી ની આવડત નું કૌશલ્ય વડીલો પાસે તેમના સાનિધ્ય થી પ્રાપ્ત થઈ શકે છે કલાકો સુધી વડીલો સાથે ખૂબ આત્મીત્ય ભર્યા સુમેળ થી વડીલો ની શીખ સાંભળી અને ભોજન પ્રસાદ કરાવ્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.