લુણાવાડા ખાતે ડૉ.પોલન સ્કૂલની બાજુમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવતી કાલે આયુષ મેળો યોજાશે - At This Time

લુણાવાડા ખાતે ડૉ.પોલન સ્કૂલની બાજુમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવતી કાલે આયુષ મેળો યોજાશે


મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ડૉ.પોલન સ્કૂલની બાજુમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવતી કાલે એટલે કે તારીખ 20 ફેબ્રુઆરીના દિવસે સવારે 10 કલાકથી બપોરના 2 કલાક સુધી આયુષ મેળો યોજાશે. જેમાં વિવિધ રોગના દર્દીઓની હેલ્થ તાપસ તેમજ જરૂરી સારવાર માર્ગદર્શન આપવામાં આવશે. તો લુણાવાડા શહેર અને જિલ્લાની જનતાને આ આયુષ મેળાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.