ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ - At This Time

ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ


ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ

ગઢડા પોલીસ સ્ટેશન ના PI વાસાવાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે ગઢડા પોલીસ મથકે મુસ્લિમ સમાજના આગેવાનો અને હિન્દુ સમાજ આગેવાનો સાથે શાન્તિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમા ગઢડા પોલીસ મથકના પી. આઈ વસાવાના અધ્યક્ષસ્થાને મુસ્લિમ સમાજ તથા હિન્દુ સમાજના આગેવાનો સાથે શાન્તિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં જુલૂસ અંગેની પરવાનગી તથા જુલૂસ ના રૂટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ આગેવાન નજીરભાઇ લોયા, યુસુફભાઈ પરિયાણી, દાઉદભાઇ પરમાર, આરીફભાઈ પરમાર, મનસુખભાઈ કણોતરા, સલીમભાઈ આરબીયાની, ધીરજ લાલ અમૃતલાલ સોની, સલીમભાઈ, સહિત ના આગેવાનો હાજર રહી તહેવાર નિમિતે ચર્ચા કરવામાં આવી

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.