ગુજરાત નાગરીક સંરક્ષણ ના નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ હીટ વેવ અંગેની ૭૦ વોર્ડનોને તાલીમ આપવામાં આવી. - At This Time

ગુજરાત નાગરીક સંરક્ષણ ના નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ હીટ વેવ અંગેની ૭૦ વોર્ડનોને તાલીમ આપવામાં આવી.


ગુજરાત રાજ્યના નાગરીક સંરક્ષણ ( સિવિલ ડિફેન્સ ) વિભાગના ગુજરાત રાજ્યના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ એ. એ. શેખ સાહેબના માર્ગદર્શન અને સુચના અનુસાર તારીખ ૨૦ માર્ચ ૨૦૨૫ ના રોજ સમય ૨ : ૦૦ થી ૪ : ૦૦ કલાક દરમ્યાન નાગરિક સંરક્ષણ તાલીમ શાળા ( હોમગાર્ડ ભવન ) ખાતે અમદાવાદ યુનિટના આશરે ૭૦ જેટલા વોર્ડનો ને ઉનાળામાં "હીટ વેવ" અંગેની એડવાન્સ તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું,

કાર્યક્રમ ની સફળ પૂર્ણાહુતિ બાદ તમામ વોર્ડનોને પ્રોત્સાહન વધારવા સર્ટિફિકેટ આપી સમ્માનિત કરવામાં આવ્યા.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image