પાટણ ખાતે મુરતીયા વગર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું - At This Time

પાટણ ખાતે મુરતીયા વગર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું


પાટણ ખાતે મુરતીયા વગર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું

મુરતીયા વગર નો મંડપ રોપવામાં આવ્યા હતા લગ્ન તારીખ, મુરતીયો પણ નક્કી નથી તોએપાટણ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કર્યું

પાટણ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું તેમાં એવું પ્રજાજનો સમજે છે કે હજી મુરતીયા વગર નો ‌મંડપ રોપવામાં આવ્યા છે.જાન ની તૈયારી ચાલુ કરી દીધી છે કેવું દેખાય છે લગ્ન ની તારીખ પણ નક્કી નથી અને મુરતીયા ઓ નક્કી નથી એવું પાટણ લોકસભા ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કર્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.