મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના સલાહકાર એસ .એસ.રાઠૌર ને વધુ એક જવાબદારી સોંપાઈ - At This Time

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના સલાહકાર એસ .એસ.રાઠૌર ને વધુ એક જવાબદારી સોંપાઈ


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના સલાહકાર એસ .એસ.રાઠૌર ને વધુ એક જવાબદારી સોંપાઈ

ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના સલાહકાર એસ.એસ.રાઠૌર વધુ એક જવાબદારી સોંપાઈ સલાહકાર ની સાથે મેગા -મેટ્રો ઉપરાંત હવે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ચેરમેન તરીકે ને જવાબદારી સોંપાઈ તેથી સ્નેહીજનો એ આ બાપુ ને હ્રદયપૂવૅક ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા આવ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.