બોટાદ શહેરમાં મુસ્લિમ યુવાનની હત્યા - At This Time

બોટાદ શહેરમાં મુસ્લિમ યુવાનની હત્યા


બોટાદ શહેરમાં મુસ્લિમ યુવાનની હત્યા

શહેરના નવનાળા વિસ્તારમાં મોહસિન નામના યુવાનની ફાયરીંગ કરી કરવામાં આવી હત્યા

હત્યા કરી હત્યારા થયા ફરાર જૂની અદાવતમાં હત્યા કરી હોવાની પ્રાથમિક વિગત

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળેપહોંચ્યો

ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

મોડી રાત્રે બની ઘટના આરોપી ફરાર

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.