મહીસાગર જીલ્લામાં કોગ્નેસમાં ગાબડુ - At This Time

મહીસાગર જીલ્લામાં કોગ્નેસમાં ગાબડુ


જિલ્લામાં થી કોગ્નેસ માં જિલ્લા કોગ્નેસ ઉપપ્રમુખ. જિલ્લા મંત્રી અને તાલુકા ઓના મંત્રી ઓ મા ધવલભાઇ જોષી.ગોડનામુવાડા.રક્ષેસ દરજી. કિરપાલસિહ ઠાકોર.સીમલીયા.અલ્પેશ સિસોદિયા.રાણા રાજેન્દ્ર સિહ સીમલીયા. અજયસિહ સોલંકી. મોટીપાલ્લા.અભેસિંહ. ઘટીયાડા.નરેન્દ્ર સોલંકી. શીગનલી.જયપાલ ઠાકોર.સડા.મોતીભાઈ માલીવાડ. રાજગઢ.મહીપાલ સોલંકી. હાડા પ્રભાતસિહ સોલંકી 13 જેટલા કોગ્નેસના કદાવર નેતાઓ ને મહીસાગર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ દશરથભાઈ બારિયા .પુવૅધારાસભ્ય જીગ્નેશ સેવક.મહામંત્રી રાવજીભાઈ પટેલ અને પ્રદિપસિહ રાઠોડે ખેસ અને ભાજપા ની ટોપી પહેરાવી ને સ્વાગત કયું.. તમામ લુણાવાડા તાલુકા ની કારોબારી એ સ્વાગત કયુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.