શ્રી આદર્શ બી.એસસી.કોલેજનું ગૌરવ - At This Time

શ્રી આદર્શ બી.એસસી.કોલેજનું ગૌરવ


શ્રી આદર્શ બી.એસસી.કોલેજ બોટાદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિરજા રવિ મનસુખભાઇ અને જમોડ સુંદર વિનોદભાઈ એ R K University માં તારીખ 29/12/2023નાં રોજ આયોજીત YSC 2023 માં 2nd Runner Up તરીકે વિજેતા થયા છે.તે બદલ આદર્શ શૈક્ષણિક સંકુલ વતી ખુબ ખુબ અભિનંદન.અટલ ટિંકરીંગ લેબના કોડીનેટર ભાવેશભાઈ થડોદાનાં માર્ગદર્શન હેઠળ Smart Shoes for Blind Person પર મોડેલ બનાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.