અમદાવાદ ના ઇન્દ્રિરા બ્રિજ પાસે ખુલ્લી જગ્યાએ થી નશીલા પદાર્થ સાથે ત્રણ વ્યક્તિ ની કરી અટકાયત - At This Time

અમદાવાદ ના ઇન્દ્રિરા બ્રિજ પાસે ખુલ્લી જગ્યાએ થી નશીલા પદાર્થ સાથે ત્રણ વ્યક્તિ ની કરી અટકાયત


તા:/૦૭/૦૨/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદપોલીસ કમિશનર શ્રી એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ નાઓએ અમદાવાદ શહેરમાાં નશીલા પદાથોની હેરાફેરી અટકાવવા સારૂ સ્ટંટર્સ કામગીરી શરુ કરી છે જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ નાઓના સુપરવઝન તથા પોલીસ ઇન શ્રી બી પી ચૌધરી નાઓની સૂચના અને માર્ગદર્શન ના આધારે અનાર્મ હે.કોન્સ.વિજેન્દ્ર ભવરલાલ નાઓને મળેલ બાતમી ના આધારે અમદાવાદ શહેર ના ઈન્દીરા બ્રિજ પાસે ઇન્દિરા બ્રિજ તરફ આવતા ટોઈંગ સ્ટેશન સામે ઇલેક્ટ્રિક પોલ પાસે ખુલ્લી જગ્યાએ ગેરકાયદેસર નશીલા પદાર્થ મેફેડ્રોન નો જથ્થા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે

(૧) હિમેશ સુખેન ભાઈ ગારંગે ઉં:-૨૪ ધંધો :- વેપાર રહે:-મકનં-૩૯ બી વોર્ડ રાજ કિરાણા સ્ટોરની બાજુમાં કુબેરનગર સરદારનગર અમદાવાદ

(૨) મોનેશ સુખેન ગારંગે ઉં:-૩૦ ધંધો:-વેપાર રહે:-૩૯ બી વોર્ડ રાજ કિરાણા સ્ટોર પાસે કુબેરનગર

(૩) ચાણયક ઉર્ફ રાજા સ/ઓ નગેન્દ્રભાઈ ધમંડ ઉં:-૩૩ ધંધો:- ડ્રાઇવિંગ રહે:-મહાકાળી મંદિર પાસે ફ્રી કોલોની પાસે કુબેરનગર

અમદાવાદ નાઓ પાસેથી મેફેડોન જથ્થો ૧૧૮ ગ્રામ અને ૨૪૦ મિલિગ્રામ જેની કુલ કી રકમ:-૧૧.૮૨.૪૦૦/- સાથે અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ કી.ર.:-૧૯.૦૮.૭૫૦/- સાથે ૩ વ્યક્તિઓ ની અટકાયત કરેલ.છે જે આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ
સ્ટેશન માં ગુન્હો ર.ન.-૧૧૧૯૧૦૧૧૨૩૦૦૨૯/૨૦૨૩ ધી.NDPS.ipc.૮(સી) ૨૧(સી) ૨૯ મુજબ ગુન્હો દાખલ કરી આગળ ની કાર્યવાહી અર્થ પોલીસ સ.ઇ.શ્રી.જે બી દેસાઈ સાહેબ ને ડેપ્યુટ કરેલ છે

આ કામગીરી માં જોડાયેલા પોલીસ કર્મચારીઓ ના નામ નીચે મુજબ છે
(૧) પો.ઇ.બી.પી.ચૌધરી સાહેબ
(૨) હે.કો.વીરેન્દ્ર ભંવરલાલ (બાતમી ફરિયાદી)
(૩) હે.કો. પ્રધૂમસિંહ છત્રસિંહ
(૪) હે.કો.ભાગ્યદીપમહેશ કુમાર
(૫) પો.કો.પરેશ વાલજીભાઈ
(૬) પો.કો.દિગ્વિજયસિંહ જોરસંગસિંહ
(૭) પો.કો.હરપાલસિંહ વિક્રમસિંહ
(૮) પો.કો.વનરાજસિંહ ભગવતસિંહ

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.