રાજકોટમાં 42 એમ્બ્યુલન્સમાં 220 આરોગ્યકર્મીઓ તૈનાત, પ્રોગ્રામ મેનેજરે કહ્યું: ધુળેટીમાં અક્સ્માતની શક્યતા વધુ - At This Time

રાજકોટમાં 42 એમ્બ્યુલન્સમાં 220 આરોગ્યકર્મીઓ તૈનાત, પ્રોગ્રામ મેનેજરે કહ્યું: ધુળેટીમાં અક્સ્માતની શક્યતા વધુ


હોળી-ધૂળેટીનાતહેવારો દરમિયાન ઇન્મજન્સીની વધતી સંભાવનાઓને પહોંચી વળવા 108 ઇમરજન્સી સેવાની વધારાની સેવાઓની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જ્યાં રાજકોટમાં 42 એમ્બ્યુલન્સ હેઠળ 220 આરોગ્યકર્મીઓ તૈનાત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.