જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


તારીખ 24/01/2024 ને બુધવાર ના રોજ મેન્ટેનાન્સ કામ હોવાથીના ૧૧ કેવી ફીડર જેમ કે અર્બન /જોયતિગ્રમ /ખેતીવાડી વિસ્તારમાં સવારે સમય 08.30 થી સવારે 2.00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે જેમાં ફીડર Kharachiya jgy, Shiva nand jgy, Nilkanth jgy અને 1.કાનપર, 2.મોટા દડવા, 3.વિરનગર, 4. ખારચિયા , 5.જંગવડ, 6.ગુંદાળા તમામ ગામમાં બુધવારનો કાપ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.