ડભોડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના વરદહસ્તે વિવિધ ૧૬ વિકાસકાર્યો નું લોકાર્પણ કર્યું - At This Time

ડભોડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના વરદહસ્તે વિવિધ ૧૬ વિકાસકાર્યો નું લોકાર્પણ કર્યું


ડભોડા ગામ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ વિવિધ ૧૬ વિકાસકાર્યો નું લોકાર્પણ કર્યું

અવિરત વિકાસકાર્યો થી ઉત્તર ગુજરાત બનશે ઉત્તમ થી સર્વોત્તમ...
આમ જોવા જઈએ તો આસો મહિનાની નવરાત્રી અને માં જંગદબા ની શરદ પૂર્ણિમા બે દિવસ પૂરી થઈ તે અનુસંધાન એ ઉત્તર ગુજરાત માં આવેલું ‌મા જંગદબા નું સ્થાનક એટલે અંબાજી માતાજી ના દર્શન કરવા માટે અંતરમનના હ્રદય થી દર્શન કર્યા હતાં તેવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાત ના બે દિવસય ની મુલાકાત એ મહેસાણા જીલ્લા ના ખેરાલુ તાલુકાના ગામ ડભોડા ખાતે લાખોની જનમેદની વચ્ચે ગુજરાતને ₹5,950 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી અને ૧૬ વિકાસકાર્યો અને લોકાર્પણ કર્યું હતું તેમા વેસ્ટ ડેડીકેટેક ફ્રેઈટ કોડીડોર ન્યુ ભાન્ડુ થી સાણંદ (એને) સેક્શન સહિત લોકાર્પણ કર્યું હતું તેમા ધરોઈ આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું લોકાર્પણ કર્યું તેમજ વડનગર સિધ્ધપુર પાલનપુર અને બાયડ સેએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે વડનગર માં ઓતરા દિવસે પાણી મળે છે તે દરરોજ પાણી મળશે ખરાં?? અને તેની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું ખાતમુહૂર્ત કર્યુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.