આકોદ્રા ગામે રૂબરૂ સ્થળ પર મુલાકાત ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિહ ચાવડા સાહેબે લય પૂરતી તમામાં મદદ કરવા ખાતરી આપી. - At This Time

આકોદ્રા ગામે રૂબરૂ સ્થળ પર મુલાકાત ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિહ ચાવડા સાહેબે લય પૂરતી તમામાં મદદ કરવા ખાતરી આપી.


સાબરકાંઠા જિલ્લા ના
હિંમતનગર વિધાનસભામા આવતા આકોદ્રા ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના ઘરોની છતને ઘણા પ્રમાણમાં નુક્સાન થયું જેની અસર જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી હતી અસર ગ્રસ્ત વિસ્તારની રૂબરૂ સ્થળ પર મુલાકાત ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિહ ચાવડા સાહેબે લય પૂરતી તમામાં મદદ કરવા ખાતરી આપી.

રીપોટર અશોકભાઈ નાય ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.