જાહેરનામાનો ભંગ કરનાર આરોપી ને ઝડપી પાડતી મેઘરજ પોલીસ. - At This Time

જાહેરનામાનો ભંગ કરનાર આરોપી ને ઝડપી પાડતી મેઘરજ પોલીસ.


અરવલ્લી જીલ્લા મેજીસ્ટ્રેટ નાઓના હથિયારબંદી જાહેરનામાનો ભંગ કરનાર આરોપી ને ઝડપી પાડતી મેઘરજ પોલીસ.મેઘરજ પોલીસ ને પેટ્રોલિંગ દરમ્યાન ઉન્ડવા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન તીક્ષ્ણ હથિયાર ધારીયા નંગ-૦૩ સાથે જાહેરનામા નો ભાગ કરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.પકડાયેલ આરોપી.નામ.(૧) ભુદરર્જી પરાગજી ઠાકોર.રહે.મનવરપુરા.તા. શંખેશ્વર.જી.( પાટણ)

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.