આજરોજ જસદણ ખાતે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના - At This Time

આજરોજ જસદણ ખાતે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના


લોકસભાના ઉમેદવાર શ્રી પરેશભાઈ ધાનાણી ઘેલા સોમનાથ દાદાના દર્શન કરીને આવતીકાલે તારીખ 19 ના રોજ ફોર્મ ભરવા જવાના હોય તો આ તકે આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા તથા તેમની ટીમ સાથે આમંત્રણ પાઠવવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.