ભચાઉ ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રામનો મી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમાજ ના દરેક આગેવાનો જોડાયા - At This Time

ભચાઉ ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રામનો મી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમાજ ના દરેક આગેવાનો જોડાયા


ભચાઉ ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રામનો મી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમાજ ના દરેક આગેવાનો જોડાયા

મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ અવતરણ દિવસ ની ભચાઉ રઘુવંશી લોહાણા મહાજન દ્વારા ભગવાન શ્રી રામ નવમી પ્રસંગે ભચાઉ સહેર ની તમામ દૂકાનો બંધ રાખીને ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં લોહાણા સમાજ ના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર રાજેન્દ્ર ભાઇ ઠક્કર ભરતભાઈ સી ઠક્કર અશ્વીન ભાઇ ઠક્કર સમાજ ના દરેક આગેવાનો કાર્યકરો યુવાન અને બહેનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી નગર યાત્રા અને રવાડી દ્વારા ભચાઉ મેન બજારમાં રવાડી કાઢવામાં આવી રામ અને સીતા આબે હુબ વેશભૂષા ધારણ કરી રથયાત્રા માં બીરાજમાન થયા દરીયા સ્થાન માંડવી ચોક ખાતે બપોરે મહા આરતી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટ -દીપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.