જસદણના ઘેલા સોમનાથ ખાતે SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ માટે દિવ્યાંગ મતદારોની સભા યોજાઈ - At This Time

જસદણના ઘેલા સોમનાથ ખાતે SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ માટે દિવ્યાંગ મતદારોની સભા યોજાઈ


72 જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં ઘેલા સોમનાથ મંદિર ખાતે દિવ્યાંગ મતદારોની મતદાન જાગૃતિ માટે સભા યોજાઈ હતી જેમાં 40 જેટલા દિવ્યાંગ મતદારો ઉત્સાહપૂર્વક હાજર રહેલ. અને આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિના પેમ્ફલેટ અને ટીશર્ટ વિતરણ કરી મતદાન માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ જસદણ
એટ ધીસ ટાઇમ ન્યુઝ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.