વડનગર જુના ચાચરે વેજુ (જંગલી બિલાડી) દેખાતાં વન વિભાગ ના કર્મચારી ઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે - At This Time

વડનગર જુના ચાચરે વેજુ (જંગલી બિલાડી) દેખાતાં વન વિભાગ ના કર્મચારી ઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે


વડનગર જુના ચાચરે વેજુ (જંગલી બિલાડી) દેખાતાં વન વિભાગ ના કર્મચારી ઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે .

વડનગર જુના ચાચરે વેજુ(જંગલી બિલાડી) દેખાતાં વન વિભાગ ના કર્મચારીઓ જાણ થતાં કર્મચારીએ રેસક્યુસ કરી ને આ વેજુ(જગલી બિલાડી )ને પકડી ને વન વિભાગ ખાતા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.અને આમ જોવા જઈએ તો વડનગર વન વિભાગ અધિકારી શ્રી ઓ તથા કર્મચારીગણ અતિ સુંદર કામગીરી કરી હતી અને વડનગર વન વિભાગ અધિકારી ઓ તથા કર્મચારીગણ ખૂબ સરસ કામગીરી બજાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.