માળીયા હાટીના માં કુળદેવી શ્રી ચામુંડા માતાજી નવ નિર્મિત મંદિર ના દ્વિતીય વાર્ષિક મહોત્સવને લઈ તડામાર તૈયારી - At This Time

માળીયા હાટીના માં કુળદેવી શ્રી ચામુંડા માતાજી નવ નિર્મિત મંદિર ના દ્વિતીય વાર્ષિક મહોત્સવને લઈ તડામાર તૈયારી


ભવ્ય ધ્વજા રોહણ તથા નવચંડી મહાયજ્ઞ હાટી ક્ષત્રિય સમાજ જ્ઞાતિ સમસ્ત સમૂહ મહાપ્રસાદ સમારંભ યોજાશે

માળીયા હાટીના ચામુંડા માતાજી નવ નિર્મિત મંદિર ના દ્વિતીય વાર્ષિક મહોત્સવને લઈ તા. ૨૧/૦૪/૨૦૨૩ ના રવિવારના સવારે 10/૦૦ કલાકે મહારાણા પ્રતાપ ચોક થી માતાજી ના મંદિર સુધી વાજતે ગાજતે ભવ્ય ધ્વજા રોહણ નીકળશે તેમજ

તા. ૨૧/૦૪/૨૦૨૩, સવારે 11 કલાકે ચામુંડા મંદિર ખાતે નવચંડી મહા યજ્ઞ નું બીડુ હોમશે

બપોરે 11/ 30 કલાકે હાટી ક્ષત્રીય સમૂહ લગ્ન ગ્રાઉન્ડ ખાતે મહા પ્રસાદીનું આયોજન કરેલ છે

તેવી યાદી ચામુંડા માતાજી ના મઢ નીચે આવતા સમસ્ત સીસોદીયા પરિવાર ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.