જસદણમાં સાત વર્ષની બાળકીએ પ્રથમ રોજુ કરી અલ્લાહની ઇબાદત કરી - At This Time

જસદણમાં સાત વર્ષની બાળકીએ પ્રથમ રોજુ કરી અલ્લાહની ઇબાદત કરી


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં રેહતી મુસ્લિમ પરિવારની સાત વર્ષની બાળકીએ આજે પવિત્ર રમઝાન માસનું એક રોજુ રાખી એક ખરાં અર્થમાં અલ્લાહની ઈબાદત કરી હતી હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ સમાજ અલ્લાહની બંદગી કરી રહ્યો છે ત્યારે વડીલોનું જોઈ અનામ નઈમભાઈ પરીયાણી નામની બાળકીએ પોતાના જીવનમાં પ્રથમવાર અંદાજિત ૧૪ કલાક સળંગ ભુખ્યા તરસ્યાં રહી એક રોજુ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.