જાયન્ટ્સ હિંમતનગર તરફથી બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા - At This Time

જાયન્ટ્સ હિંમતનગર તરફથી બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા


જાયન્ટ્સ હિંમતનગર તરફથી બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા......
આજ રોજ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ. તેમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર તરફથી બોર્ડના વિદ્યાર્થીઓને જલારામ વિદ્યા સંકુલ, હિંમતનગર ખાતે ગ્રુપના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી મોઢું મીઠું કરાવ્યું. જેમાં ઉપપ્રમુખશ્રી જયદીપસિંહ રહેવર, સહમંત્રી ધીરુભાઈ પંચાલ, કારોબારી સભ્યો મેહુલભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ પટેલ તથા સંદીપભાઈ જોશી, ધવલભાઈ પંડ્યા તથા અન્ય સભ્યો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.