વડનગર હાટકેશ્વર મહાદેવ ના પટાંગણમાં ભવ્ય શિવ વંદના કાર્યક્રમ યોજાઈ રહ્યો છે - At This Time

વડનગર હાટકેશ્વર મહાદેવ ના પટાંગણમાં ભવ્ય શિવ વંદના કાર્યક્રમ યોજાઈ રહ્યો છે


વડનગર હાટકેશ્વર મહાદેવ ના પટાંગણમાં ભવ્ય શિવ વંદના કાર્યક્રમ યોજાઈ રહ્યો છે

અંનત અનાદિ વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવ ના પટાંગણમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને શ્રી હાટકેશ્વર મહાદેવ સંસ્થા ન ના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રી મહોત્સવ પ્રસંગે શિવ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો તેમાં ભીખુદાન ગઢવી (ગુજરાતી ફિલ્મ પાર્શ્વ ગાયક & લોકગાયક, નારાયણ ઠાકર (લોક ગાયક) કાશ્મીરા ગોહેલ (લોક ગાયક )ધનશ્યામ દાન ગઢવી (લોક સાહિત્યકાર) અનુરાધા રાવલ (લોક ગાયિક ) ગુરુ વંદના કરી ને ગણેશ વધાવા જ ઈ ગણપતિ ની ઉપાસના કરવી ને શિવા વંદના કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી અને ધર્મ પ્રેમી જનતા ધાર્મિકતા આધ્યાત્મિકતા ઉર્જા ઉતરી આવી હોય તેવું દેખાઇ રહ્યું છે
આ પ્રસંગે હાટકેશ્વર મહાદેવ સંસ્થાન મંત્રી શ્રી તથા સભ્યો તથા વડનગર મામલતદાર શ્રી એસ એમ સેંઘવ, વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ મોદી , મહેસાણા જિલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, જીલ્લા કારોબારી વડનગર પ્રભારી મંયકભાઈ પટેલ, વડનગર શહેર ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ આશિષભાઈ પટેલ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ના પી આઇ વાધેલા ની ઉપસ્થિતિ આને વડનગર શહેર ના અગ્રણીઓ મહાનુભાવો રહી ને અંતરમન થી વૈશ્વિક ચેતના જગાડી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.