તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ બોટાદમાં એક દીવસ માટે સીટી બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવશે - At This Time

તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ બોટાદમાં એક દીવસ માટે સીટી બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવશે


તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ બોટાદમાં એક દીવસ માટે સીટી બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવશે

બોટાદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ મુખ્યમંત્રી શહેરી સીટી બસ સેવા અંતર્ગત જુદા જુદા છ રોડ ઉપર સીટી બસ કાર્યરત થયેલ છે. આવતીકાલે તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ આતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહયો હોય, બોટાદ નગરપાલિકાને શહેર ભાજપ સંગઠન તથા જિલ્લા ભાજપ સંગઠન ધ્વારા રજુઆતો મળેલ જે અન્વયે બોટાદ નગરપાલિકા ઘ્વારા આવતીકાલે તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ દિન એક માટે સીટી બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીનો લાભ આપવાનું આથી જાહેર કરતા (પી.જે.ગોસ્વામી) ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.