ભાવનગર ધંધુકા અમદાવાદ લોકલ ટ્રેનોમાં જુના ભાવ લાગુ કરાતા મુસાફરોમાં આનંદ છવાયો. - At This Time

ભાવનગર ધંધુકા અમદાવાદ લોકલ ટ્રેનોમાં જુના ભાવ લાગુ કરાતા મુસાફરોમાં આનંદ છવાયો.


ભાવનગર ધંધુકા અમદાવાદ લોકલ ટ્રેનોમાં જુના ભાવ લાગુ કરાતા મુસાફરોમાં આનંદ છવાયો.

અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસેથી જતી લોકલ ટ્રેનો અમદાવાદ ધંધુકા ભાવનગર અને ભાવનગર ધંધુકા અમદાવાદ ટ્રેનોમાં ભાવમાં તદ્દન ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે ઇન્ટરસીટીમાં હાલ કોઈ ઘટાડો વધારો કરવામાં આવ્યો નથી. અમદાવાદ ભાવનગરનું ભાડુ અંદાજે રૂપિયા 95 હતું જે ઘટાડીને રૂપિયા 55 કરવામાં આવ્યું છે જ્યારે ધંધુકાથી અમદાવાદ જવાનુ ભાડુ રૂપિયા 55 હતું જે ઘટાડીને 25 કરવામાં આવ્યું છે. આમ કોરાના કાળ દરમિયાન જે મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો તે રેલ્વે તંત્રએ લોકલ ટ્રેન માટે પરત લેવામાં આવતા મધ્યમ વર્ગીએ લોકોમાં ખુશીના સમાચારને લઈને આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.