બોટાદ રૂરલ પોલીસ ટીમ દ્વારા ઝમરાળ ગામે સ્મશાન પાસે જાહેરમાં એક ઈસમ પિધેલી હાલતમાં 5 લીટર દારૂ સાથે ઝડપી પાડયો - At This Time

બોટાદ રૂરલ પોલીસ ટીમ દ્વારા ઝમરાળ ગામે સ્મશાન પાસે જાહેરમાં એક ઈસમ પિધેલી હાલતમાં 5 લીટર દારૂ સાથે ઝડપી પાડયો


બોટાદ રૂરલ પોલીસ ટીમ દ્વારા ઝમરાળ ગામે સ્મશાન પાસે જાહેરમાં એક ઈસમ પિધેલી હાલતમાં 5 લીટર દારૂ સાથે ઝડપી પાડયો

દારુ પિધેલી હાલતમાં દારૂ વેચાણ કરતા ઝમરાળા ના ઈસમને ઝડપી પાડયો

બોટાદ રૂરલ પોલીસ ટીમ રૂરલ પોલીસ વિસ્તાર મા ઝમરાળા ગામ સ્મશાન પાસે જાહેરમાં રોડ ઉપર પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે રેડ પાડતાં નરેશભાઈ પુંજાભાઈ કોલાદરા ઉ.વ ૨૮ ધંધો.મજુરી રહે.ઝમરાળા ગામ, તા.જી.બોટાદ વાળો પોતાના કબ્જામાં દેશીદારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦/- વગર પાસ પરમીટે રાખી તેમજ જાહેરમાં ગે.કા. પાસ પરમીટે વિના નશો કરેલ હાલત માં મળી આવી પ્રોહી કલમ ૬૫(એ)(એ), ૬૬(૧)(બી) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ રૂરલ પોલીસ અના, હેઠ કોન્સ્ટેબલ એમ.જે.ડોડીયા ચલાવી રહ્યા છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.