ખેરાલુ ખાતે પાટણ લોકસભા ના સંસદ સભ્ય તરીકે પસંદ થવા બદલ ભરતસિંહ ડાભી સન્માન સમારંભ યોજાયો - At This Time

ખેરાલુ ખાતે પાટણ લોકસભા ના સંસદ સભ્ય તરીકે પસંદ થવા બદલ ભરતસિંહ ડાભી સન્માન સમારંભ યોજાયો


ખેરાલુ ખાતે પાટણ લોકસભા ના સંસદ સભ્ય તરીકે પસંદ થવા બદલ ભરતસિંહ ડાભી સન્માન સમારંભ યોજાયો

હવે જોવાનું એ રહ્યું કે પાટણ લોકસભા સંસદ સભ્ય તરીકે પસંદગી પામ્યા છે તેથી હવે પ્રજાલક્ષી કામો કેટલા થશે તે આવનારા દિવસો માં ખબર પડશે
પરમ પિતા પરમેશ્વર ત્રીજી ટમ માટે મોકો આપ્યો છે તો હવે ધ્યાન રાખી ને. જનતા જનાર્દન કામો ની કામગીરી થાય તેથી ખૂબ ખૂબ અભિનંદન તથા શુભકામના

ખેરાલુ વિસ્તાર ના પનોતા પુત્ર અને પાટણ લોકસભા ના સાંસદશ્રી ભરતસિંહ જી ડાભી સાહેબ ને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સતત બીજી ટર્મ પાટણ લોકસભા ના ઉમેદવાર તરીકે પસંદગી થવા બદલ આવતીકાલે તારીખ 4/03/2024 ના રોજ સાંજે 6.00 કલાકે ખેરાલુ ખાતે અભિવાદન અને સન્માન સમારંભ નો કાર્યક્રમ રાખેલ હોય ખેરાલુ વિધાનસભા માં આવતા મંડલો ના સૌ કર્મઠ કાર્યકરો હોદ્દેદારો અને બુથ લેવલ ના શિર્ષ કાર્યકર્તાઓ ને ઉપસ્થિત રહેવા વિનંતી*
સ્થળ :- પ્રજાપતિ સમાજ ની વાડી વૃંદાવન ચાર રસ્તા ખેરાલુ*
સમય :- સાંજે છ કલાકે*
સ્વરૂચી ભોજન સાથે લઈશું*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.