કમળાપુર ગામના 28 લાભાર્થીઓને 100 ચોમી. ના ફાળવેલ પ્લૉટના કબજા સોંપવામાં આવ્યા. - At This Time

કમળાપુર ગામના 28 લાભાર્થીઓને 100 ચોમી. ના ફાળવેલ પ્લૉટના કબજા સોંપવામાં આવ્યા.


કલેક્ટર રાજકોટ દ્રારા જસદણ તાલુકાના કમળાપુર ગામે વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને 100 ચો.મી. ના પ્લૉટ ની ફાળવણી થતાં કમળાપુર ગામના 28 લાભાર્થીઓને 100 ચોમી. ના ફાળવેલ પ્લૉટના કબજા સોંપવામાં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.