ટુ વ્હિલરના 200 જેટલા નંબરો RTOને માથે પડયાઃવેચાતા જ નથી - At This Time

ટુ વ્હિલરના 200 જેટલા નંબરો RTOને માથે પડયાઃવેચાતા જ નથી


આરટીઓ તંત્ર દ્વારા પસંદગીના નંબરોમાંથી વધારાની આવક રળવા માટે જો કોઇ વાહનમાલિકને પસંદગીનો નંબરો જોઇતો હોય તો તેના વધારાના ઋપિયા ચૂકવવા પડે છે આ ઉપરાંત ઘણા સારા નંબરોની બેઝ પ્રાઇઝ આરટીઓએ નક્કી કરી છે સાથે સાથે ગોલ્ડન- સિલ્વરની સાથે આ નંબરોની પણ હરાજી કરવામાં આવે છે પરંતુ ટુ વ્હિલરના માલિકોમાં વધારાના ઋપિયા ખર્ચીને પસંદગીના નંબરો લેવાનો ક્રેઝ ઘટી રહ્યો હોય તેમ છેલ્લા એક વર્ષમાં ૨૦૦ જેટલા નંબરો ગાંધીનગર આરટીઓને માથે પડયા છે અને તે વેચાતા જ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.