ગાંધીનગર કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ઇમ્પેક્ટ ફીની 4139 અરજીઓ - At This Time

ગાંધીનગર કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ઇમ્પેક્ટ ફીની 4139 અરજીઓ


રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરી આપવા માટે સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ૨૦૨૨ કાયદો લાવવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાને અત્યાર સુધી ઇમ્પેક્ટ ફી મામલે ૪૧૩૯ જેટલી અરજીઓ મળી છે. જે પૈકી ૨૦૧૯ જેટલા ગેરકાયદે બાંધકામોને ફી વસૂલીને કાયદેસર કરી દેવામાં આવ્યા છે. જૂન મહિના સુધીમાં હજી અરજીઓ વધવાનો અંદાજ પણ લગાવી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.