હાંસોટ તાલુકાના સીએચસી ના ડોક્ટર એલ બી પટેલ નો વયનિવૃતિ  વિદાય સમારંભ યોજાયો - At This Time

હાંસોટ તાલુકાના સીએચસી ના ડોક્ટર એલ બી પટેલ નો વયનિવૃતિ  વિદાય સમારંભ યોજાયો


હાંસોટ તાલુકાના સીએચસી ના ડોક્ટર એલ બી પટેલ નો વયનિવૃતિ  વિદાય સમારંભ યોજાયો
હાંસોટ ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર એલ બી પટેલ નો વયનિવૃતિ વિદાય સમારંભ આજરોજ સીએચસી ના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. 37 વર્ષ ની ફરજ માં અનેક જગ્યાએ સુંદર ફરજ નિભાવી અંતે હાંસોટ ના સામૂહિક કેન્દ્ર ખાતે આજરોજ નિવૃત્ત થનાર છે ત્યારે અત્રે યોજાયેલા કાર્યક્રમમાં સીએચસી તથા બ્લોક ઓફીસ ઉપરાંત તાલુકા માં આવેલ કુડાદરા તથા ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પણ ડોક્ટર તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ફરજ દરમિયાન તેઓએ કરેલા કામ ની પ્રશંસ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.