*સાયલા તાલુકાના સાપર મુકામે ચોટીલા વિધાનસભા -૬૩ સંવાદ કાર્યક્રમ યોજાયો* - At This Time

*સાયલા તાલુકાના સાપર મુકામે ચોટીલા વિધાનસભા -૬૩ સંવાદ કાર્યક્રમ યોજાયો*


*કોગ્રેસ દ્વારા આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડવા સંમેલન યોજાયુ*

સાયલા નાં સાપર ગામ મુકામે કોંગ્રેસ દ્વારા ચોટીલા ૬૩ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરેન્દ્રનગર ની લોકસભા સીટ કોંગ્રેસ જીતવા માટે રણનીતિ ઘડાઈ હતી જેમાં પ્રભારી બી.એન. સંદિપ સહિત આગેવાનો હાજર રહી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ જેમા પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, ધર્મેન્દ્ર સિંહ પરમાર, રાજભાઈ મહેતા, રાઘવભાઈ મેટાલીયા,રામકુભાઇ કરપડા,મંગળુભાઈ ભગત,ભુપતભાઈ ગાંગડીયા, ચોટીલા તાલુકા કોગ્રેસ સમિતી ના ખોરાણી અને હરેશભાઈ સહિત આગેવાનો એ કાર્યકરો ને સંબોધન કરેલ હતું અને કાર્યકર ના સુચનો ખાસ સાંભળવામાં આવેલ હતા

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા (સાયલા)
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.