આર્ટસ કોલેજ મોડાસા મા સંસ્કૃત વિભાગ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના સંદર્ભે એક પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

આર્ટસ કોલેજ મોડાસા મા સંસ્કૃત વિભાગ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના સંદર્ભે એક પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું


શ્રી એસ કે શાહ એન શ્રી કૃષ્ણ ઓ એમ આર્ટસ કોલેજ મોડાસામાં તારીખ ૧૨/૦૧/૨૦૨૪ ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના સંદર્ભે એક પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં રામાયણ ને લગતા વિવિધ પુસ્તકોનું પ્રદર્શન ગોઠવાયું હતું જેમાં અહી રામાયણ આધારિત વિવિધ ભાષામાં લખાયેલા પુસ્તકો મૂકવામાં આવેલ હતા જેનો લાભ
કોલેજના વિદ્યાર્થીઓએ લીઘો હતો


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.