ધામેલ પરિવાર ટ્રસ્ટ ની કારોબારી ની મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આવનાર સમય માં વિદ્યાર્થીઓ મિત્રો માટે રોજગારી તેમજ સરકારી ભરતી માટે gpsc ના તાલીમ કેન્દ્ર તેમજ લાયબ્રેરી નું આયોજન કરવામાં આવશે અને આવનાર સમય માં ધામેલ પરિવાર ના 7 ગામ ના ભાઈઓ નું સ્નેહમિલન નું આયોજન પણ રાખવામાં આવશે - At This Time

ધામેલ પરિવાર ટ્રસ્ટ ની કારોબારી ની મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આવનાર સમય માં વિદ્યાર્થીઓ મિત્રો માટે રોજગારી તેમજ સરકારી ભરતી માટે gpsc ના તાલીમ કેન્દ્ર તેમજ લાયબ્રેરી નું આયોજન કરવામાં આવશે અને આવનાર સમય માં ધામેલ પરિવાર ના 7 ગામ ના ભાઈઓ નું સ્નેહમિલન નું આયોજન પણ રાખવામાં આવશે


તા:-૦૭/૦૧/૨૦૨૪
અમદાવાદ

આજ રોજ અમદાવાદ ના વેજલપુર tv9 સામે આવેલ રણછોડરાઈ મંદિર હોલ ખાતે મળેલ ધામેલ પરિવાર ટ્રસ્ટ ની સામાન્ય મીટિંગ માં ઉપસ્થિત ધામેલ પરિવાર ના ૭ ગામ માંથી આવેલ ભાઈઓ સાથે ટ્રસ્ટ ના આગેવાનો દ્વારા આવનાર સમય માં પરિવાર ના કલ્યાણ અને પરિવાર ના યુવા પેઢી માટે સુ કામગીરી કરવી તે અંગે રજુઆત કરવામાં આવી જેમાં ધામેલ પરિવાર ટ્રસ્ટ ના પાયો નાખનાર એવા અને સર્વ ના વડીલ અને ટ્રસ્ટ ના હાલ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ એન પંડ્યા સાહેબ (ચુડા હાલ અમદાવાદ) તેમજ ઉપ પ્રમુખ શ્રી કલ્યાણભાઈ એલ ધામેલ ત્રિવેદી ધામેલ પરિવાર (સુરેન્દ્રનગર) ધામેલ પરિવાર ટ્રસ્ટ ના મહામંત્રી શ્રી ધામેલ રમેશભાઈ બી (શેખપર) તેમજ ટ્રસ્ટ ના ખજાનચી ધામેલ બરદેવભાઈ કે (રામપરા) તેમજ ધામેલ પરિવાર ના કોઈ પણ નાનાં મોટાં કામ માં હર હમેશ સાથે ઉભા રહેનાર એવા ધામેલ દિલીપભાઈ જી (માળોદ) તેમજ અન્ય સર્વ ભાઈઓ મિત્રો
આ મીટિંગ માં ખાસ ચર્ચા કરવામાં આવી જેમાં
(૧) ધામેલ પરિવાર ને સંગઠિત અને શિક્ષીત કરવું
(૨) ધામેલ પરિવાર ના બાળકો માટે gpsc ની તયારી કરતા બાળકો માટે લાયબ્રેરી નું સુવિધા ઉપલબ્ધ કરવી
(૩) ધામેલ પરિવાર ભાઈઓ ના ઘરે આવનાર સારા મોરા પ્રસંગ માટે ની ખાસ ચર્ચા કરવામાં આવી
(૪) ધામેલ પરિવાર નું સ્નેહમિલન તા:-૭/૦૪/૨૦૨૪ રોજ રાખેલ છે જેમાં સહ પરિવાર સાથે પધારશો
(૫) ધામેલ પરિવાર ની કુટુંબ એપ માં ધામેલ પરિવાર ના દરેક

આવનાર દિવસો માં રાખેલ કાર્યક્રમ સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે આવેલ આંબેડકર નગર માં ગુરુ બ્રાહ્મણ સમાજ ના ગર્ગાચાર્ય ભવન વઢવાણ સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે જેમાં આપ સર્વ ને પધારવા હાર્દિક આમંત્રણ છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.