રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કરા પડ્યા, પવન સાથે વરસાદ, ગ્રામ્ય પંથકમાં માર્ગો તરબતર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ypkqv8dhedrxzjh2/" left="-10"]

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કરા પડ્યા, પવન સાથે વરસાદ, ગ્રામ્ય પંથકમાં માર્ગો તરબતર


હવામાન વિભાગ દ્વારા આગામી 25 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે રાજકોટના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જ્યાં શહેરના ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કરા પડ્યા હતા. રાજકોટ શહેરમાં સાંજ પડતા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન ફૂંકાયો હતો.પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]