મોડાસા કોમર્સ કોલેજ નો 55મો ઇનામ વિતરણ અને રંગારંગ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mma68m3zvpilmdj7/" left="-10"]

મોડાસા કોમર્સ કોલેજ નો 55મો ઇનામ વિતરણ અને રંગારંગ કાર્યક્રમ યોજાયો


અરવલ્લી જિલ્લા ની વિદ્યાનગરી મોડાસાની સમગ્ર ઉત્તરગુજરાત મો શિક્ષણક્ષેત્રે ખ્યાતી ધરાવતી અને 1968 મો ધી.મલા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલીત કોમર્સ કોલેજ નો વાર્ષિકોત્સવ સમારંભ ના અધ્યક્ષ નવીનચંદ્ર મોદી ના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ ના ઉદઘાટક મુખ્યવક્તા વરિષ્ઠ પત્રકાર અને લોકપ્રિય કટાર લેખક પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ. મુખ્યમહેમાન અરવલ્લી જિલ્લા ના પોલિસવડા સંજય ખરાત. અતિથી વિશષ કોમર્સ કોલેજ ના પ્રભારી મંત્રી શુભાસભાઇ શાહ. ખાસ આમંત્રિત મંડળ ના ઉપપ્રમુખ કાન્તિભાઇ પટેલ સાથે મંડળ ના હોદેદારો હાજર રહ્યા હતા. કૉલેજ ના પ્રિન્સીપાલ ડો. સુધીરભાઈ જોષીએ આવેલા સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત સાથે સૌ મહેમાનો નું બુકે અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું મહેમાનો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂક્યો હતા વર્ષ દરમ્યાન થયેલી કૉલેજ વિવિધ પ્રવૃતિઓ જલક ડૉ.મોહનભાઈ પટેલે આપી હતી કૉલેજમો વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃતિઓ મા વિશિષ્ટ સિધ્ધિઓ મેળવનાર વિઘાર્થીઓનું મોમેન્ટ આપી સન્માન કરાયું હતું ત્યાર બાદ કૉલેજ ના વિદ્યાર્થીઓએ તૈયાર કરાયેલા રંગારંગ કાર્યક્રમ મો અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમથી કૉલેજ ના વિદ્યાર્થીઓએ ખુબજ આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજ ના પ્રિન્સીપાલ ડૉ. સુધીરભાઈ જોષી ના માર્ગદર્શન હેઠળ કૉલેજ ના તમામ અઘ્યાપકો સાથે સમગ્ર સ્ટાફ પરિવારે કર્યુ હતું કાર્યક્રમ નું સફળ સંચાલન ડૉ. કમલેશ ગોસ્વામી.ડૉ ગોપાલભાઈ વણકર. ડૉ ઇલાબેન સગર કર્યું હતું

રાકેશ મહેતા. અરવલ્લી
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]