રાજકોટમાં ઘર કામ કરવા જતી 17 વર્ષની સગીરા પર ચોકીદારે વારંવાર દુષ્કર્મ આચરતા ગર્ભ રહી ગયો હતો - At This Time

રાજકોટમાં ઘર કામ કરવા જતી 17 વર્ષની સગીરા પર ચોકીદારે વારંવાર દુષ્કર્મ આચરતા ગર્ભ રહી ગયો હતો


રાજકોટમાં રહેતી મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પખવાડિયા પૂર્વે સાધુવાસવાણી રોડ પર પામસિટી ફ્લેટમાં ચોકીદારી કરતા હિતેષ બ્રહ્મભટ્ટ નામના શખસ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં 17 વર્ષની સગીરાને પ્રસુતાની પીડા ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણે બાળકને જન્મ આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.