બે હબસીએ રાજકોટના વેપારીને છાતીમાં ગોળી ધરબી 75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ કરી, પિતરાઈ ભાઈ બચી ગયો

બે હબસીએ રાજકોટના વેપારીને છાતીમાં ગોળી ધરબી 75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ કરી, પિતરાઈ ભાઈ બચી ગયો


રાજકોટના વેપારી હરેશ નેભાણી 5 વર્ષથી દક્ષિણ આફ્રિકાના મડાગાસ્કર ટાપુ ખાતે સ્થાયી થયા હતા. ત્યારે ગત શનિવારે માડાગાસ્કરથી ધંધાના સ્થળેથી કારમાં હરેશ અને પિતરાઈ ભાઈ સાગર ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બે હબસીએ હરેશની છાતીમાં ગોળી ધરબી 75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં હરેશના પિતરાઈ સાગરનો બચાવ થયો હતો. બાદમાં બન્ને હબસી નાસી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં હરેશના પિતા રોહિતભાઈ રાતોરાત દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »