ડાકોર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tvmdigy0hwlz85kt/" left="-10"]

ડાકોર


ડાકોર
આજરોજ ડાકોર શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તેમાં ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી યુગેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને તેમજ વિજય બનેલી ટીમને ટ્રોફી અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું
રિપોર્ટ ભૌમિક પટેલ ખેડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]