ખેડા - At This Time

ખેડા


આજરોજ ઇપકોવલા હોલ ખાતે ખેતીવાડી શાખા તરફથી રાખવામાં આવેલ ક્રોપ ડાઈવરસિફિકેશન પ્રોગ્રામ અને NFSM -Nutri cereal જેના અંતર્ગત કૃષિ મેળો યોજવામાં આવ્યો. કુષી પ્રદર્શનમાં નયનાબેન પટેલે પોતાની હાજરી આપી હતી. સદર કાર્યક્રમના ભાગરૂપે માનનીય દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય સંચાર મંત્રી, સંસદ સભ્ય શ્રી,ખેડા તથા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારી હાજર રહેલા હતા
રિપોટર ભૌમિક પટેલ ખેડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon