જસદણના સાણથલી ગામે ઝાડની ડાળી પડતા વૃધ્ધનું મોત નીપજ્યું - At This Time

જસદણના સાણથલી ગામે ઝાડની ડાળી પડતા વૃધ્ધનું મોત નીપજ્યું


જસદણના સાણથલી ગામે ઝાડની ડાળી પડતા વૃધ્ધનું મોત નીપજ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર સાણથલી ગામના ધીરુભાઈ વેકરીયા પોતાની વાડી જે મેઘપર ગામના સીમાડે ખીજડા વાળા ખેતરમાં મજુર થી ઝાડ ની ડાળી કપાવતા હતા તે દરમિયાન ઝાડની ડાળી માથે પડતા ગંભીર ઇજા થઈ હતી જેથી તેમને તાત્કાલિક ગોંડલ ક્રિષ્ના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવેલ હતા આ બનાવ અંગે ગોંડલ પોલીસે જરૂરી કાગળો કરીને આ બનાવની તપાસ આટકોટ પોલીસ દ્વારા હાથ ધરી છે.

(હસમુખ વાસાણી દ્વારા)

સમાચાર, જાહેરખબર, અવસાન નોંધ, જન્મદિવસ નોંધ આપવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટ ધીસ ટાઇમ ન્યુઝ જસદણ - આટકોટ - વીંછિયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.