શહેરા-પોલીસે નાસતો ફરતો આરોપી ગણેશરાવ મહેરા કંડલા બંદરેથી ઝડપી પાડ્યો - At This Time

શહેરા-પોલીસે નાસતો ફરતો આરોપી ગણેશરાવ મહેરા કંડલા બંદરેથી ઝડપી પાડ્યો


શહેરા

ગુજરાત પોલીસ દ્વારા કેટલાય સમયથી અટકાયત ટાળવા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સફળ બની રહી છે ત્યારે શહેરા પોલીસ દ્વારા ખાનગી બાતમીદારો રોકીનનો હ્યુમંન સોસિસનો વધુમાં વધુ ઉપયોગ કરી આરોપીઓની સતત વોચ રાખી તપાસમાં રહીને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સફળ બની રહી છે ત્યારે શહેરા પોલીસ સ્ટેશનના પાસા હેઠળ વોન્ટેડ આરોપી ગણેશરાવ ચોથુરામ મહેરા રહે શાહપુર તાલુકો વિરાટનગર જિલ્લો જયપુર રાજસ્થાન ના હાલ કંડલા બંદર ઉપર ડ્રાઇવિંગ કામ કરે જેવી વાતમી શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ રાહુલ કે રાજપુત નાઓને મળતા શહેરાની સર્વેલન્સ ટીમના માણસો ઉપરોક્ત બાતમી મુજબ ની જગ્યાએ કંડલા બંદર પહોંચી ટેકનિકલ સોસિસની મદદથી સદર આરોપીને તપાસ કરતા આરોપી ગણેશનગર પાસે વાહનોમાં ડ્રાઇવિંગ કામ કરતો હોવાથી તે મુજબ નો એક ઈસમ મળી આવતા તેને પકડી લીધો હતો તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ ગણેશરાવ ચોથુંરામ ઉર્ફે ચોથુમલ મહેરા રહે. શાહપુર તાલુકો વિરાટનગર જિલ્લો જયપુર રાજસ્થાનના હોવાનું જણાવેલ જેથી ઉપરોક્ત પાસાના કામનો વોન્ટેડ તેમજ ગુન્હાના કામે સદર આરોપીને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.