હિંમતનગર - At This Time

હિંમતનગર


સાબરકાંઠા

, વીરપુર ગામની સીમમાં રૂ.1 કરોડ 49 લાખનો વિદેશી દારૂ પર રોલર ફેરવ્યું

ચાર પોલીસ સ્ટેશનની 62 હજાર થી વધુ બોટલો પર ફેરવાયું રોલર

એ ડિવિઝન,બી ડિવિઝન,ગ્રામ્ય અને ગાભોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષમાં પકડાયેલો વિદેશી દારૂ પર રોલર ફેરવ્યું

ચાર પોલીસ સ્ટેશનનો ત્રણ વર્ષનો વિદેશી દારૂ નાશ કરાયો

પ્રાંત અધિકારી,મામલતદાર,નશાબંધી વિભાગ,નાયબ પોલીસ અધિક્ષક, પીઆઈ અને પીએસઆઈ ની ઉપસ્થિતિમાં નાશ કરાયો

સાબરકાંઠા

અશોક. નાયી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.