નડિયાદ વિધાનસભાના વડતાલ ગામે સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલની ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભેચ્છા મુલાકાત કરી - At This Time

નડિયાદ વિધાનસભાના વડતાલ ગામે સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલની ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભેચ્છા મુલાકાત કરી


નડિયાદ વિધાનસભાના વડતાલ ગામે સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલની ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભેચ્છા મુલાકાત કરી હતી....

નડિયાદ વિધાનસભાના વડતાલ ગામે સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલની નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભેચ્છા મુલાકાત લઈ શાળાની કાર્યપદ્ધતિ અંગે માહિતી મેળવી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી...

આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ , શાળાના આચાર્ય, જિલ્લા પંચાયત દિનેશભાઈ, સરપંચ અમિતભાઈ, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.