વિસાવદર તાલુકાના જાંબુડા ગામ ખાતે બહુજન વિકાસ ફોજ જૂનાગઢ દ્વરા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nb9mxoulawnsmadg/" left="-10"]

વિસાવદર તાલુકાના જાંબુડા ગામ ખાતે બહુજન વિકાસ ફોજ જૂનાગઢ દ્વરા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.


વિસાવદર તાલુકાના જાંબુડા ગામ ખાતે બહુજન વિકાસ ફોજ જૂનાગઢ દ્વરા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.
વિસાવદર
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી પુરા ભારત દેશમાં થઈ રહી છે, ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ પુરા હર્ષ અને ઉલ્લાસ સાથે તમામ સ્કૂલોમાં આ ઉજવણી થઈ રહી છે. દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા અને અવનવા કાર્યક્રમથી આ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે,*જાતિ તોડો સમાજ જોડો અભિયાન બહુજન વિકાસ ફોજ જૂનાગઢજિલ્લા ની ટીમ દ્વારા વિસાવદર તાલુકાના જાંબુડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને દેશની પ્રથમ શિક્ષિકા માં સાવિત્રીબાઈ ફૂલે ના સન્માનમાં સન્માન પત્રએનાયત કરવામાં આવ્યા હતા. અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આપણા દેશના મહાપુરુષોના જીવન સંઘર્ષની જાખી કરી અને તમામને મહાપુરુષોના જીવન સંઘર્ષ વિશે અવગત કરવામાં આવ્યા હતા. જેમાં ગામના અગ્રણીઓ, વડીલો, શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]