આજરોજ ભુજ કલેકટર ઓફિસ સામે ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ખાતે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા વિશ્વ રત્ન,પરમ પૂજ્ય. ડૉ. બાબા આંબેડકર સાહેબ નો ૬ ડિસેમ્બર .૬૬ મો. મહાપરિનિર્વાણ દિવસે વિનમ્ર અભિવાદન કરીને આદરાંજલી આપવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4dpno2rw2vhh5pwo/" left="-10"]

આજરોજ ભુજ કલેકટર ઓફિસ સામે ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ખાતે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા વિશ્વ રત્ન,પરમ પૂજ્ય. ડૉ. બાબા આંબેડકર સાહેબ નો ૬ ડિસેમ્બર .૬૬ મો. મહાપરિનિર્વાણ દિવસે વિનમ્ર અભિવાદન કરીને આદરાંજલી આપવામાં આવી


આજરોજ ભુજ કલેકટર ઓફિસ સામે ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ખાતે
ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા વિશ્વ રત્ન,પરમ પૂજ્ય. ડૉ. બાબા આંબેડકર સાહેબ નો ૬ ડિસેમ્બર .૬૬ મો. મહાપરિનિર્વાણ દિવસે વિનમ્ર અભિવાદન કરીને આદરાંજલી આપવામાં આવી

આજરોજ તારીખ ૬ /ડિસેમ્બર.૨૦૨૨ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ૬૬.મો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે તેમની પ્રતિભાને ફુલહાર અર્પણ કરીને વંદન કરવામાં આવ્યું હતું

ડૉ. બાબા સાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ દિવસ ને યાદ કરવામાં આવ્યો ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર તેમના નિવાસસ્થાને અલીપુર દિલ્હી મા
મહાપરિનિર્વાણ પામ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના ચોપાટી માં અરબી સમુદ્ર કિનારે થયેલ હતું તેમની અંતિમ યાત્રામાં પુરા ભારતભરમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ દિવસે ભારત દેશમાં શોકની લાગણી છવાઈ હતી એવા મહાન ક્રાંતિકારી વિશ્વ રત્ન ભારત દેશના ભાગ્ય વિધાતા ભારતીય સંવિધાન ના નિર્માતા પડકાર પંડિત વિજ્ઞાન વાદી સમતા વાદી બૌદ્ધિસત્વ મહામાનવ પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકર નો ૬ ડિસેમ્બર ૬૬ મો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભુજ કલેકટર ઓફિસ સામે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને ફુલ હાર થી વંદન કરવામાં આવ્યા, ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ ના સર્વ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિનમ્ર અભિવાદન કોટી કોટી પ્રણામ કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત સંગઠન ના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લાના સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ હમીરભાઈ સામળીયા ભારમલભાઈ શામળીયા શંકરભાઈ ગરવા તમામ કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]