વોટ આપવાનું ભૂલતા નહીં"- બોટાદ જિલ્લામાં મતદાન જાગૃત્તિ માટે બેનર લાગ્યા - At This Time

વોટ આપવાનું ભૂલતા નહીં”- બોટાદ જિલ્લામાં મતદાન જાગૃત્તિ માટે બેનર લાગ્યા


બોટાદ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અન્વયે જિલ્લાનાં તમામ વિધાનસભા મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી SVEEP અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને વધુ લોકોની અવરજવર થતી હોય તેવાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર “અવસર અભિયાન” અંતર્ગત "વોટ આપવાનું ભૂલતા નહીં"નાં બેનર દ્વારા મતદાન જાગૃતિ કરવામાં આવી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.