વિસાવદર તાલુકાનાં ઝાંઝેસર ગામે કોંગ્રેસ પાર્ટીનું જાહેર સભાં nu આયોજન થયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hpubqnhq4oejnckn/" left="-10"]

વિસાવદર તાલુકાનાં ઝાંઝેસર ગામે કોંગ્રેસ પાર્ટીનું જાહેર સભાં nu આયોજન થયું


વિસાવદર તાલુકાનાં ઝાંઝેસર ગામે કોંગ્રેસ પાર્ટીનું જાહેર સભાં nu આયોજન થયું

વિસાવદર
વિસાવદર તાલુકાનાં ઝાંઝેસર ગામે તારીખ 12/11/22 નાં રોજ સાંજના 8:30 કલાકે રામજી મંદિર ખાતે એક જાહેર સભાં nu આયોજન થયું હતું
જેમાં કોંગ્રેસ પાર્ટીના વિસાવદર વિધાનસભા 87 નાં ઉમેદવાર કરશનભાઇ વડોદરિયા તેમજ ચંદ્રિકાબેન વડોદરિયા તથા અરવિંદભાઈ મહેતા તેમજ તેમની સાથે પાર્ટીના સમર્થકો હાજર રહિયા હતા
આ સમયે ગામના અગ્રણી ઓ તથા વડીલો આગેવાનો બોહળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહિયા હતા ઉમેદવાર કરશનભાઇ વડોદરિયાએ આવનાર સમયમાં આ ગામના વિકાસનાં કર્યો કરવાની વાત કરતા જણાવ્યું હતું k આવનાર ચૂંટણીમાં તટસ્થ રહી મતદાન કરવા અનુરોધ કરીયો હતો
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર
અને હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]