ચૂંટણી દરમ્યાન SMS / Social Media નો દુરઉપયોગ અટકાવવા માટે અરવલ્લીજિલ્લામાં અઘિકારી ની નિમણૂંક કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xq6yg1l1alqtbsph/" left="-10"]

ચૂંટણી દરમ્યાન SMS / Social Media નો દુરઉપયોગ અટકાવવા માટે અરવલ્લીજિલ્લામાં અઘિકારી ની નિમણૂંક કરવામાં આવી.


ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામન્ય ચૂંટણી -૨૦૨૨ નિષ્પક્ષ , સ્વતંત્ર તથા ભયમુકત રીતે ચૂંટણી યોજાય તેમજ આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત પણે અમલ થાય તે માટે ચૂંટણી દરમ્યાન SMS / Social Media નો દુરઉપયોગ અટકાવવા અત્રેના અરવલ્લી જીલ્લામાં આર.ડી.ડાભી નાયબ પોલીસ અધિક્ષક , મુખ્ય મથક , અરવલ્લી મો.નં .૯૯૭૮૪૦૮૫૮૨ નાઓને SMS / Social Media ના નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે . 5₂ Media આ બાબતે ચૂંટણી દરમ્યાન SMS / Social નો દુરઉપયોગ થતો જણાઇ તો નોડલ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]